આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
"અવસર કાવ્યોત્સવ" - આવો અને જોડાઈ જાઓ આ ઉત્સવમાં.
એક એવો મંચ જ્યાં પ્રસ્થાપિત અને નવોદિતની સાથે સાથે બિલ્કુલ શિખાઉ કવિ પણ પોતાની રચનાઓ રજુ કરી શકે છે અને તેની ઉપર માર્ગદર્શન મેળવી શકે છે.
તો એકમેકનાં કાવ્યો માણવાનો આ ઉત્સવ ફરી આંગણે આવીને ઊભો છે.
"કાવ્યોત્સવ"માં કવિતાનાં કોઈપણ પ્રકારમાં કોઈપણ વિષય ઉપરની રચનાઓ રજુ કરી શકાય છે.
"મારા તમારા લાગણી ને પ્રેમ ભર્યા શબ્દો ને કિવતાઓને માણવાનો ઉત્સવ"
સરનામું : .....
28th April,2013, રવિવાર, સાંજે ૦5.00 વાગે.
સ્થળ : અક્ષર પ્રાથમિક શાળા
શ્રી નગર સોસાયટી ,કેશવબાગ વાડી ના સામે
નવા વાડજ સ્નાનાઘર પાસે,નવાવાડજ - 380013
વધુ માહીતી માટે સંપ્રક કરો:
Paarth Sharma: 89051 84172
-
શ્રી રવિશંકર મહારાજZazi.com © 2009 . All right reserved |
Read more...