વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 37 guests and no members online

મદદ

 


 રમુજ

મગન :આજે કઇ તારીખ છે, છગન?

છગન :મને ખબર નથી દોસ્ત.

મગન :પણ તારા હાથમાં અખબાર છે. એમાં જોઈને કહે ને કે કઈ તારીખ છે?

છગન :અખબાર તો છે પણ આજનું નથી. એ તો ગઈકાલનું છે.

ચિરાગ ઝા “ઝાઝી”

અમદાવાદ,ગુજરાત,ભારત

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

શિવ અધૅ નારીશ્વર કહેવયા છે. પુણૅ તાની પ્રાપ્તી સાયુજયા મા છે. મિલન મા છે. એકલો પુરુષ અધૅ સત્ય છે. એકલી સ્ત્રી અધૅ સત્ય છે. બંન્ને નુ મિલન એ શુન્ય માથી શરુ આત છે, ખાલી પેટ મા થી નવ મહીને નીકળતા બાળક ના કતૉ છે. કદાચ બ્રહમંાડ માં થતી શરુ આત છે.

અધૅસત્ય , સામાન્ય માણસ ની જીંદગી છે. મારી અને તમારી. પુણૅ સત્ય ની પ્રાપ્તી એક અજીબો ગરીબ વાસના છે. એક કુદરતી, સમષ્ટિ ના કલ્યાણ કરવાની વાસના છે. તમે અને હું કયાં સુધી આ વાસના ને ભોગવી શકીયે છીયે તેના પર મારો અને તમારો પુણૅ સત્ય ને પ્રાપ્ત કરવાનો મોહ રહે છે. જે દિવસે આ મોહ નાશ પામે છે તે દિવસે આપડે જમીન પર ચાલીયે છીયે , માણસ બની ને. આપણે માત્ર અડધા રહી જઇયે છીયે અને સત્ય વિલીન થઇ જાય છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

દુનિયા શું છે? વ્યવહાર. એક બીજા સાથે નો મેલજોલ એ વેપાર થી વધરે કશુ નથી Jયારે એક કે પછી બન્ને લોકો નો મનનો ઈરાદો સત્તા અને સંપ્પતિ હોય. પ/ેમ વસ્તીુ અલગ છે અને જે પ/ેમ કરે છે એ સત્તા, પૈસા નો મોહ ના હોય. પ/ેમ કરનારા ઈતિહાસ લખી જાણે છે પણ પ/ેમ કરનારા લોકો ભવિષ્ય ના કોઈ તુત ને પામવા માટે વતઁમાન મા પ/યત્ન નથી કરતા હોતા. પ/ેમ અને સત્તા બે અલગ વસ્તીુ છે.

ભારત ના રાજ કારણ મા પ/ેમ અને સત્તા નો પ/વેશ નાટકીય રી તે થયો છે. છેલ્લા દસ વરસથી ધમઁ નું રજકારણ ધીમે ધીમે મંદ થઈ રહયું છે , ધમઁ આજે દેશ મા બીજા નંબરે આવી ગયો છે. આજ કાલ ભારત માટે જે લોકો પે/મ કરે છે અથવા તો જેમને ભારત માટે અવીરત લાગણી છે તે મની લાગણી અો ને પંપાળ વામા આવી રહી છે. ભારત માટે સતત તડપતા એન આર આઈ ની લાગણી અો.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

 

મારા હીસાબે ભગવાનની ડગલે ને પગલે જરુર પડે છે. હું કાયમ એને યાદ કરતો રહુ છું.  સવારે નાહી ધોઈ ને , પછી ઘરની બહાર નીકળતા અને પછી છેક Jયારે રાતે સુઈ જઉ તે પહેલા. રાતે ઉંધમા હું પછી જાત જાત ની કલ્પના અો કરુ છું. ઘરની બહાર નીકળી ને અને પછી રાતે ભગવાનનું નામ લઉ તે વચ્ચેની બધી ભોગ વિલાસ ની, અધુરી રહી ગયેલી કલ્પના અો ની રચનાઅો કરુ છુ.ં પછી પાછો સવારે ઉઠુ છુ . બસ આમ જ જીવ્યા કરુ છું.


આ બધા માં ભગવાન બીચારો કયાં આવ્યો....? માત્ર તમે કરેલી ઝટપટ પુજા માં. પુજા માં બી તમે કેટલી ક્ષણ ્યાન આપ્યુ....? નમાઝ પડતી વખતે તમે કયાં વિચારતા હતા...? ખુદા ને ખોયાનો , ભગવાનને ભુલ્યા નો કોઈ ને અજંપો નથી. તમે ને મે કરેલા દિવસ દરમ્યાન ના કેટલા કામ કરતા પહેલા ભગવાનને યાદ કયોઁ. પાંચ વાર નમાઝ પડી ને પણ તમે કેટલા નિદોઁષ લોકો ને તમારી ગોળી થી વિંધી નાખ્યા....? હિસાબ છે...? ત્યાં ખુદા યાદ ના આયા.... ભગવાન ને ભુલી ગયા...?

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

મહા આ્રચઁય થાય તેવી વાતો થઈ રહી છે. કહેવાતા હિંદુ ધરમ ના રખેવાળો હિંદુ અો પર નવા નવા ફતવાઅો બહાર પાડે છે. હિંદુ ઓ ને ભણતર , શિસ્તી , ભોજન ની જરુર છે ત્યારે લોકો ને સામાન્ય જીવન માં કેમ જીવવું તેની શીખ આપવા માં આવે છે. મુખ્ય મુદદો છે કે માણસ ને નવુ નવુ કરવાની ચાનક હોય જ છે. પછી તે પોતે એક વાડા માં બંધ થઈ ને  રહે કે પછી ખુલ્લેઆમ લોકો ની સામે કરે.  તમે કોઈને ધમકી આપી ને કોઈ પણ પ/કાર નો કાયદો તેના માથે નાખી નથી શકતા. અને ધમઁ ના મામલા માંતો કદાપી નહી.

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries