વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 69 guests and no members online

મદદ

 


 



રમુજ

પત્રકાર : અગર વિપક્ષમાંથી કોઈ નેતા તમારી પાર્ટીમાં સામેલ થઈ જાય તો તમે એને શું કહેશો?

નેતાજી : હ્યદય પરિવર્તન.

ફલાંગ

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

અવનિકા  આજે થોડું જલ્દી ચાલતી હતી. રોજ એને રેલ્વે સ્ીટેશનનો  પુલ ચઢતા ખાસ્સીી બે મીનીટ થતી  તે આજે અડધી  મીનીટ માં તે ચઢી ગઈ. તેનો સ્વીાસ ઉછળતો હતો પણ સ્વીાસનાં ઘોડા ને નાથે એવો કોઈ અસવાર એ વખતે મગજમાં નહતો. અવનિકા આજે આટલી વ્યગ/ કેમ હતી…? રોજ તો તેને ઘરે પાછા ફરવાની આટલી ઉતાવળ ન હતી.
રેલ્વે નો પુલ જેટલી ઝડપ થી  ચઢી એટલીજ ઝડપથી એ ઉતરી ગઈ અને ફટાક દઈને એણે રોડ ક/ોસ કયોઁ અને ઝટકાથી હાથ હલાવી ને ટેકસી ને ઉભી રહેવા કHયું. અને  જાણે પોતે ડ/ાઈવ કરવાની હોય તેમ ટેકસી ની આગલી સીટ પર  બેસી કHયું , ભુલાભાઈ દેસાઈ રોડ  ચલો. બ્ાાજુમાં બેઠેલી અઠઠાવીસ વરસની  સ્વીરુપવાન  યુવતી જોઈને ટેકસી ડ/ઈવરે બોમ્બે સેન્ટ/લ પર કાળો ધુમાડો તૂચ્છકારથી ફેંકી ટેકસી ને મારી  મુકી.
ર્રણછોડ -ાુવન નામ તો એન્ટીક હતું પણ હતો મૂંબઈના મોડઁન પરાનો મોડઁન એપાટઁમેન્ટ, અને  તેના બારમા માળના ચાર Fલેટમાંના એક ની માલકીન હતી, રણછોડ ભુવનનો પગી બહાદુર  સલામ મારીને પાછો ખુરસી પર બેસે એટલામાં તો અવનિકા પચાસની નોટ ટેકસી ડ/ાઈવરના હાથ માં પકડાવી કીપ ધ ચેન્જ કહીને સડસડાટ લીFટ બાજુ સરકી ગઈ.

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries