વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 211 guests and no members online

મદદ

 


 રમુજ

મારી પત્ની બહુ કરકસરવાળી છે ! તેના ડ્રેસમાંથી મારું શટૅ બનાવ્યું .

મારી પત્ની એથીય કરકસરવાળી છે. મારા શટૅમાં થી તેણે નાઈટી બનાવી.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

ચલ પેલા મુન પર ફરવા જઈએ
કાર્ટુન બની રમવા જઈએ આ
પેન્ટ શર્ટ ફાડી , કાઢી,
ચલ ડાયપરમાં દોડવા જઈએ

આશું રોજ રોજ સરવાળા બાદબાકી
એજ પળોજણ ઉધાર જમાની
કક્કો શીખી, ફરી એકડો ઘુંટવા, 
ચલ પેલા બાલમંદિરમાં જઈએ

 

નથી ભણતા આપણાં જેવું
નથી રખડતા આપાણાં જેવું
જોઈ ખુદના બાળ પરેશાન
ચલ આ ઘટમાળ બદલી દઈએ

ચલ પેલા મુન પર ફરવા જઈએ....”ઝાઝી”

 

Comments  

Rekha Shukla
0 # Rekha Shukla 2012-01-19 15:09
વેચાય છે ટિકિટો ને લોકો મુન પર જાય છે પણ ખરા...world traveler..અર્ધ ચંદ્ર પર ઝુલતા ઝુલતા પરીઓના સપના જોતાં જોતાં..બાલજગત તેથી જ ભગવાનથી કરીબ હશે..!!
ખુબ સુંદર સુવિચારનું સુવર્ણન..ચિરાગભ ાઈ..મજા પડી ગઈ હો..!
Zazi.com © 2009 . All right reserved