આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
મને એવી ધીરજ મળે કે,
બત્તી લાલ થી લીલી થાય
પણ હું સ્કુટર ને કિક ના મારું.
મને મન એવું મળે
કે ચિક્કાર ટ્રાફિક જામ હોય
પણ હું હોર્નના મારું.
ફરે નસીબ તો આવું હજો “ઝાઝી”
કે બધા અંડર બ્રીજ ને ઓવર બ્રીજથી જાય
પણ હું મારા રોજના રસ્તે ચાલું.
-
ગુરુ રામદાસZazi.com © 2009 . All right reserved |
Comments