આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
હે... માણવી સે રે માણવીસે
મારે મમ્મઇની મોજું માણવી સે.
શેરીઓની ધૂડયું મેલીને મારે
હે...આભલાની સડકું ભાળવીસે...મારે
ગામડાની ટાઢી સાસ્યું સોડીને
હે...ઉની ઉની સાયું પીવી સે...મારે
કાળુડી કાયાને ઉઝળી કરવા
હે...લોટની ભૂકીઉ સોળવી સે...મારે...
...
માનવીને મેલ્યો લખ ચોરાશીને ચકરાવે
સોડ તાણી સૂતો તું કેવો રે ઉસ્તાદ?
...વૃક્ષો જાગી ઉઠયાં મીઠાં કલરવે, પણોૅ ધીમા તાલ દે,
આકાશે ગ્રહમંડળો રવ સુણી, રાચી રહયાં નતૅને
...
ઝીલ્યાં જે આ હૈયે પ્રણયઝરણાં તુષ્ટ થઇને
હવે ટોવું હોંસે, શિશુ ઉરમહી ધન્ય બનીને
...
કઇ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?
કૂંપણની પાસે શું કુમળી કોઇ હથોડી છે?
ગઝલ જે ગીતને એ વારાફરતી પ્હેરે છે
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?
...
આ રાની ઘાસની વચ્ચે , આ રાની ઘાસની માફક,
અસલ વગડાઉ વૈભવમાં મને ચુપચાપ મરવા દો.
...
આંધળી માનો કાગળ
-
અબ્રાહમ લિંકનZazi.com © 2009 . All right reserved | Feed Entries |