આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
કઇ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?
કૂંપણની પાસે શું કુમળી કોઇ હથોડી છે?
ગઝલ જે ગીતને એ વારાફરતી પ્હેરે છે
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?
...
આ રાની ઘાસની વચ્ચે , આ રાની ઘાસની માફક,
અસલ વગડાઉ વૈભવમાં મને ચુપચાપ મરવા દો.
...
-
વિમલા ઠક્કરZazi.com © 2009 . All right reserved |
Read more...