આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
માધવ ! તુ બેઠો દેવા તો
અમને લેવામં શી હાણ?
તું બેઠો ગાવાતો આતુર તત્પર આ અમ કાન
કં‘ઇ અઢળક જયોત ગગની,
આ તમતુલના કંઇ ખગની,
કંઇ ગુપ્ત પ્રજળતી લગની,
તારો સાર ચગે રળિયાત.
આ જમુના જળને ઘાટે,
આ વૃંદાવનની વાટે,
શું નિમિંત હશે લલાટે
તારી મધુર અધરની આણ
...
-
જવાહરલાલ નહેરુZazi.com © 2009 . All right reserved |
Read more...