આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સામેથી દૂર થકી નીરખી સૂયૅસિંહ,
તેજસ્વી યાળ ભરી ફાળ, કરાળ દેહ
આવંત અગ્નિ ભરિયાં ધરી નેન તાતાં,
અંગો બધાં ઝળકતાં રુધિરેથી રાતાં.
એવો નિહાળી ભયભીત શશી થઇને,
ધોળી સમસ્ત નિજ ગાય લઇ લઇને,
વાડોજ ગોળ નિજ તે મહી પૂરી આ તો,
કો મન્દકાંતિ થઇ આમ લપાઇ જાતો.
ને તારલાહરણટોળું ભયેથી ફીકું,
જો આમ તેમ અહીં નાસતું વેગથી શું!
ને મેઘઝાડી થકી નીકળી સિંહ પેલો,
જો એકલો નભ વિષે વિચરે શું ઘેલો!
...
-
શ્રી.અરવિન્દZazi.com © 2009 . All right reserved |
Read more...