આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ઘણાને મળું છું ગરજથી,
તને હું મળ્યો તો અલગથી.
થશે જે થવાનું જગતમાં,
રહું છું સદા હું અમનથી.
વરસના વરસ જ્યાં ખુલે છે!,
ટપાલો મળે છે વતનથી,
ભલેને તમારી મના હો!,
અમે તો કહીશું અધરથી.
ખબર ક્યાં હતી કે તમે છો?,
નહીંતર મળું ના અદબથી!.
મને ઝંખના છે તમારી,
નજરને મિલાવો નજરથી.
તમે જે કહો એ કરું હું,
દિવસ રાત ઝાઝી લગનથી.
-
ભગવાન બુધ્ધ.Zazi.com © 2009 . All right reserved |
Read more...