વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 37 guests and no members online

મદદ

 રમુજ

મારી પત્નીની યાદદાજીત બહુ ખરાબ છે.
બધું ભૂલી જયા છે ?
ના, બધુ યાદ રાખે છે.

જાન્યુઆરી-2013

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

દિપ જીન કે ચંદ રૂહ લિયે જલે છુપકે છુપકે
કરે ઇન્કાર આયના પર દિદાર કરે ચુપકે ચુપકે

ઝુકી હુઈ નજર તેરી સવાલ કરે મિલકે
બહારોં સે નિખરતી હુઈ વાદિં પુછે રુક રુક કે

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

કેશ ઉપર:પ્રેમાનંદની ચોટલીને

સિતાંશુની દાઢી સાથે જોડતી રેખા દોરોહવે ગણો
કેટલા માથાં એની ઉપર નીકળી શક્યાં છે? - ઉદયન ઠક્કર

( કવિતાચયન : 2007 માંથી , સંજુ વાળા)વેશ ઉપર:

ગઝલ જે ગીતને એ વારાફરતી પ્હેરે છે
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે? - ઉદયન ઠક્કર

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

અદબ વાળી પલાંઠી બેસતી,
બધી આળસ સજાવી બેસતી.

અચાનક જો બિલાડી જાય તો,
દશા આડી સતાવી બેસતી.

આ ઠંડી તો બધાને લાગશે!
ઘણી યાદો તપાવી બેસતી.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

કીડી થૈને ચટકે ચહેરા
ખુદને પણ આ ખટકે ચહેરા

નિજનાં રૂપો ઓળખવાને
દર્પણ દર્પણ ભટકે ચહેરા

ઊદાસીઓની ખીંટી ઊપર
પીળા પીળા લટકે ચહેરા

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

દર્દ છે એવું કે બસ વધતું ને વધતું જાય છે
દવા સમજીને લઉં જે તે ઝેર થઈ જાય છે.

આસપાસથી આવેછે સાવ પાસથી આવે છે
એકલો ઘેરીને મને દર્દ ચોમેરથી આવે છે.

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries