આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
જીન્દગીની રાત પુનમ થઈ ખીલી ગઈ
અચાનક સ્નેહથી જોઈ પાગલ થઈ ગઈ
મુહબ્બતના નામની થોડી જીક્ર થઈ ગઈ
એકબીજામાં ડુબવાની આદત થઈ ગઈ
થયો હસ્તમેળાપ ને રેખા અંકિત થઈ ગઈ
તલાશે મુકદદરની સાચી જીત થઈ ગઈ
સામે મળી સાથે ભળ્યો હસ્તી ભળી ગઈ
લાગ્યું એવૂં એના નામની માળા થઈ ગઈ
...રેખા શુક્લ, શિકાગો, યુ એસ એ
-
કવિ નાનાલાલZazi.com © 2009 . All right reserved |
Read more...