આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
આભ વગરની ચકલી નું કોણ?
આબ વગરની મછલી નું કોણ?
પ્રાણ સરકતો ઝટકી જો જાય
જીવ વગરની ઢગલી નું કોણ?
ખેલ તમાશે લટકી ગઈ મુંગી
દોર વગરની પુતલી નું કોણ?
ગોળ ચકરડી નાનકી ફરતી
તાલ વગરની ટપલી નું કોણ?
અંધ ડગર જ્યાં કરતાલે ઝુમે
સૂર વગરની પગલી નું કોણ?
ચિરાગ ઝા “ઝાઝી”
-
મહાભારતZazi.com © 2009 . All right reserved |
Comments
જીવ વગરની ઢગલી નું કોણ?
ખેલ તમાશે લટકી ગઈ મુંગી
દોર વગરની પુતલી નું કોણ?
Khub ja saras rachana.
સૂર વગરની પગલી નું કોણ?
khub saras rachana lakhi che...ghani gami!
http://wwwgaganepoonamnochandcom-rekha.blogspot.com
Liked your zazi.com. Your these lines
"ખેલ તમાશે લટકી ગઈ મુંગી
દોર વગરની પુતલી નું કોણ?"
superb.
expect some greater things ..
Alif