આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
શાંત વહેતી નદિને જોયા કરો તમે
કંઈ મળ્યાનો ભાવ જોયા કરો તમે
નિત નવા અનુભવો થશે જીવનમાં
સારા નરસા તમાશા જોયા કરો તમે
ધીર ગંભીર બની કાંઠા સાચવી લેજો
ભલે ભીતરનાં વમળ જોયા કરો તમે
વહિ જવું એકલા કંઈ કમ સાહસ નથી
મળે જેનો જેવો સાથ જોયા કરો તમે
ઝાઝી ઝરણું નદિ બની સાગરને મળે
મન ઈચ્છા ઝળહળ જોયા કરો તમે
-
ભગવાન બુધ્ધ.Zazi.com © 2009 . All right reserved |
Read more...