આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
માણસાઈને શું ધરમ હોય?
આ ગંગાને કંઈ કરમ હોય?
મુંગો બની ઉભો મારો પ્રભુ
પથ્થરને કંઈ શરમ હોય?
આ પોઠીયાને પહેલા નમવું
ચા કરતા કીટલી ગરમ હોય.
બે ચારને પુછી તપાસ કરો
આ વાંઢાને કંઈ હરમ હોય?
ઘીગોળ લેતા વિચારો ઝાઝી
પ્રિય સુખડી કંઈ નરમ હોય?
-
અબ્રાહમ લિંકનZazi.com © 2009 . All right reserved |
Read more...