આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
માનવ માનવ મહેરામણ ના મેળામા અટવાતો માનવ
પડછાયાઓ ઘેરી વળતાં માનવને ભટકાતો માનવ
જાય એને રોકવો નહિં
આવે એને ટોક્વો નહિં
જે રહે કુવામાં સદાય
એને ફરી શોધવો નહિં
ફાટી જાય સબંધ ખોટો
એને ફરી સાંધવો નહિં
ઢીંગલા-ઢીંગલી ને હિંચકે હિંચાવે આ જીન્દગી...
અક્ષરોના ઇતિહાસનો અભ્યાસ કર્યા વગર..
પુષ્પાંજલી કવિતાની અર્પણ કરવા આવી છું...
ઝુલતાં મિનારાના સહારે ભર્યા ડગ ને સ્વપ્નનો મહેલ કંડારું છું...
એક ક્ષણ હું હોઉં છું ને એક ક્ષણ હોતો નથી,
તે છતાં મારી હયાતી કોઈ પરપોટો નથી.
પર્ણ પર ઝાકળ થઈ ઝળહળ થનારો માનવી
હું, જીવનના મર્મને પળવારમાં ખોતો નથી.
લાગણી, સંવેદના કેવળ કવિને હાથ છે,
જિંદગીને ગદ્યરૂપે હું છતાં જોતો નથી.
દર્દને શણગારવાનું બંધ કરો
દિલ દહન વ્યહવારવાનું બંધ કરો
બાગને કાંટાળવાનું બંધ કરો
પુષ્પને વણજારવાનું બંધ કરો
આપનું ઘર પણ અમારા સંગ મહીં
આગનું ભડકાવવાનું બધ કરો.
-
ધૂમકેતુZazi.com © 2009 . All right reserved |
![]() |