આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
નવા પ્રયોગ કરવાનું છોડી દો
આ નવતર કરવાનું છોડી દો
સાચવી જાણો જુના ઉસુલો ને
નવા જુલુસ કાઢવાનું છોડી દો
પતનના સંચા બની હાંફી જશો
કાળા તેલને પુરવાનું છોડી દો
કળી નથી શકતા મનનાં પત્રને
આ નવા થોથા લેવાનું છોડી દો
વાગે, છો વાગે લાખ કાંટા “ઝાઝી”
જુઠ્ઠા રેશમનાં આવરણો છોડી દો
-
રામકૃષ્ણ પરમહંસZazi.com © 2009 . All right reserved |
Read more...