વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 55 guests and no members online

મદદ

 


 



રમુજ

મારી પત્નીની યાદદાજીત બહુ ખરાબ છે.
બધું ભૂલી જયા છે ?
ના, બધુ યાદ રાખે છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

ક ોણ છે.....? કોણ છે....?

Hું છું બોસ....!

અલ્યા કેટલા વાઞ્યા..?

ચ્રાા....!

તને કાંઈ ભાન છે.......કાલે કોલેજ નથી જવાનું..?

ઉઠાસે તો જઈશુ વળી....?

છે...છે.....સાલાને પડી ....

ત્યાં નFFટનાં મમ્મી જાગી ગયા...ને પછી બંન્ને લબડધકકે લીધા...!

કનુ તારે કાલે અોફીસ નથી જવાનું...

અરે પિ/યે કાલે તો રવીવાર છે.....


ત્ો પછી નFફટ ને કોલેજ પણ કયાંથી જવાનું હોય....!

ત્યાં તો નFFટ નો મોટે મોટે થી હસવાનાં અવાજો કનુ નાં કાન માં આવ્યા.

Jો જો સાલા ને ખબર હતી તોય મારે ખેંચે છે....!

Hવે સુઈ જાવ ને.... તમેય શું.... અવે....!

Jો સવારે પાછું પાણી જતુ રહેશે.... મારે વહેલા ઉઠવાનું છે.

ને પછી સવાર પડી....કનુ ગેલેરી માંથી છાપું લઈને એક ટાંટીયો ગેલેરી પર ટેકવી ને વાંચવા માંડયો....!

દુર દુર થી હવા માં આછી ધુળ ની વાસ આવતી હતી જે કનુ ને કહેતી હતી કે ડોસી કચરો વાળે છે.

ત્યાં Fલેેટમાં લગાવેલા નવા પ્થર પર કનુએ એક નારંગી નું બી જોયું.

Hજી કનુ વિચારે તે પહેલા બીજું બી પહેલા બી કરતા આગળ પડયું.

કનુ નાં અચરજ નો પાર ના રHયો....

ને મોંમાં થી શું બોલવું તે મગજ હજી કહે ત્યાં સુધી માં તો ચોથું ને પાંચમું પણ આવી ગયું.

કનું એ નીચે નજર કરી તો અોટલા પર ઉભો ઉભો જયસુખ નારંગી ખાતો હતો. ને પછી જાણે નારંગી ના ઠળયાિ ફેંકવા ની અોલેમ્પીક હોય તેમ એકાગ/તા થી બી ને થુકી થુકી ને આગળ નાંખતો હતો.

કનુ થી ના રહેવાયું....!

છાપા નો ડુચો વાળી ને પગમાં સ્લીીપર ભેરવી ને નીચે પહોચી ગયો...!

અલ્યા એ જયસુખીયા શરમ છે તને.....!

કેમ શું થયું....જય ્રાી ક/ષ્ણ...

Hા જય ્રાી ક/ષ્ણ... પણ અલ્યા આમ શું કયાર નો થુક થુક કરે છે....તને ભાન છે...! પેલી હમણા વાળી ને ગઈ છે....

ત્ો એમાં શું....ફરી વાળશે...કેમ અમે વહીવટ નો ખચોઁ નથી આપતા.....ને આ મારો ખુણો થુકી થુકી ને લાલ થયો છે તેનું શું.....?

બસ બસ હવે....આ તો ગમ્મત કરતો તો...!

ત્યાં તો નFફટ નાં મમ્મી ગેલેરીમાંથી બહાર નીચે નમ્યા.....ને કનુ ને જોઈ ઉકળયા...!

કયારની રસોડામાંથી બુમ મારુ છું.......સાંભળતા નથી....?

પણ નીચે છું.....

તે આમ ગેલેરી માંથી કુદીને જવાતું હસે...

અરે તારી તો ખસી ગઈ છે કે શું..? આ ઉંમરે હું આમ આવતો હોઈશ...!

ત્માારું ભલું પુછવું....?

અરે અો મારી તું પિ/ય અધાઁગી છે કે મહીલા મુકતી મોરચાની જેટ બલુન....Jયારે ને ત્યારે ખેંચે ખેચ કરે છે... અલ્યા જયસુખ તુ તુ... તો બોલ યાર....!

ભાભી બરાબર છે..... પતી ને વાંદરા ને તો દાબ માંજ રખાય....!

ને નFફટ નાં મમ્મી હસી પડયા.....!

લો નીચે છો તો આ ડોલ લો ને પાછળ પીવા નાં પાણી ની લાઈનમાં ઉભા રહો, તો પાણી પીવા મલે...

ને નFફટ નાં મમ્મી એ લાલ રંગની ડોલ ફેંકી..!

હિરોશીમા ને નાગાશાકી માં જેમ બોઁમ્બ પડે તેમ તે કનુ પર પડી....જયસુખ તો પાણી નું નામ સાંભળી ને કયારનો પાછળ લાઈનમાં ઉભો રહી ગયો હતો.

કનુ ડોલ લઈ ને ડોલતો ડોલતો પાણી ની લાઈનમાં જયસુખ ની પાછળ ઉભો રHયો.

ત્યાં જયસુખ બોલ્યો....કનું જો ઉપર જો પેલો પાઈપ જોયો....

Hા.

તે સીધો પેલા ચેરમેન નાં ઘરમાં જાય છે.

કેમ.

શું કેમ...? આ આપડે લાઈનમાં ઉભાછીયે ને એ લાઈનમાં મોટર લગાવી ને ડાઈરેકટ પાણી લઈજાય છે.

પણ આમ ગાળયા વગર પાણી કેમ પીતો હસે.

અરે એની પાસે પેલૂં નવું એકવાગાડઁ છે. તે તેમાંથી ગાળી ગાળી ને પીવે છે.

અો માય ગોડ ... તો પછી મને એમ થાય કે આ પાણી કેમ આટલું વપરાય છે. .. તો સાલો કોઠી ની કોઠી ભરતો હસે નાલાયક...માણસ છે સાવ...!

અલ્યા કનુ ચેરમેન એમ થવાય છે...?

અરે યાર હીસાબ તો આપતો નથી ને પાછો સીધો પાઈપ ખેંચી ને બેઠો છે...!

ચ્લા ઉપર ચાલ ... ને કે મને કયાર નો પાઈપ લગાડયો છે....?

અરે પણ...કનુ.....

અરે બરે વાળી .....ગભરાય છે કેમ.....

ચ્લાા .....

અરે પણ..

નેે કનું સડસડાટ ઉપર ગયો.....ચેરમેનું બારણું ખખડાવ્યું.

ચીરાઈ ગયેલા ચહેરે ચેરમેન બહાર આવ્યા...!

શું છે...... કનું ભાઈ બોલો....! ગુફામાંથી બકરો બેં બેં કરે તેવો અવાજ સાંભળી કનું જરા હસી પડયો...!

ચેરમેન મને કહો કે આ પાઈપ સેનો લબડે છે....?

કેમ..?

કેમ એટલે....પ/્રન નો જવાબ આપો...?

નથી આપવો.

અરે યાર પણ જે વીજળી બાળી ને પાણી ઉપર જાય તે સરખી રીતે સરખા ફોસઁ સાથે નીચે આવવું જોઈયે.... ત્યાં આમ ઉપરની ટાંકી માં સીધો પાઈપ મુકીને તમે બાકી ના Fલેટ નાં સ-યો સાથે અન્યાય કરો છો.

પ્ાાઈપ તો ત્યાંજ રહેશે.. થાય તે ભડાકા કરી લો.... ને ચેરમેને પોતાનૂં બારણું હોવા છતાં જોર થી પછાડયું.

Hતપ/ધ થયેલો કનુ નીચે આયો ને જેમ ભગવાન ક;ષ્ણ પાંડવો ની મદદે આવેલા તેમ હવામાં થી નFFટ પ/ગટ થયો.

બોસ આદેશ આપો તો એ ની એક બે વગાડી દઉં.

બોસ નાં ચહેરા પર પ/સ્સીનાતા છવાઈ ગઈ.

બોસ બોલ્યા આદેશ છે...!

નFFટ ઝીણું હસ્યીો...! ને અદઁશ્ય થઈ ગયો.

બીજે દિવસે સાવારે આખો Fલેટ ચેરમેનનાં ઘરે ભેગો થયો....કોઈયે લાયબંબા વાળા ને ફોન કયોઁ કે આગ લાગી છે..... એક લાય બંબો.... સાત બંબાવાળા... ને એકસો ને અડસઠ Fલેટ વાળા એ ચેરમેન ને પ/્રન કયોઁ.. આ મોટર કેમ બળી....!

ત્યાં ટાંકી પર થી નFFટ બોલ્યો પાણી નહતું ને પાઈપ હવા માં હતો.... ને આ ચેરમેને મોટર ચલાવી ને મોટર બળી ગઈ..... ને બળતી મોટેરે સાથેની પ્લાસ્ીટીક ની ટાંકી ને પણ બાળી.

નFFટે નીચે ઘરમાં આવી ને અડધો પાઈપ કનું ને આ પતા કીધું..... જુવો આ નFFટ નાં પરાક/મ.

કયાં સુધી સોસાયટી અો માં આમ પાણી નો બગાડ થતો રહેશે...?


Zazi.com © 2009 . All right reserved