વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 217 guests and no members online

મદદ

 


 રમુજ

મારી પત્ની બહુ કરકસરવાળી છે ! તેના ડ્રેસમાંથી મારું શટૅ બનાવ્યું .

મારી પત્ની એથીય કરકસરવાળી છે. મારા શટૅમાં થી તેણે નાઈટી બનાવી.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

* સ્ત્રી-પુરુષની સેકસની સેકસ લાઈફમાં અનેક ચૂંધીઓ-વરણાગીઓ જોવા મળે છે. નાની અમથી જીભને સ્વાદમાં અગણિત વરણાગીઓ હોય છે. જેમકે મીઠું વધારે પડી ગયું, મને લીંબુ તો ભાવે જ નહીં! -વગેરે તેવી જ તરેહ તરેહની વરણાગીઓ નાના અમથા શિશ્ન, હોઠ તથા યોનિમુખને હોય છે. આ રહી આવી અંગત, જાણી-અજાણી, કામચૂંધીઓની યાદીઃ

* હોઠથી હોઠના સીધા ચુંબન (લીપ ટુ લીપ કીસ) ની વરણાગી. સ્ત્રીઓ, ખાસ કરીને પતિથી ડીસ્ટન્સ અનુભવતી સ્ત્રીઓને, આવી ચંૂધી હોય છે.

* થૂંકની, લાળની, યોનિસ્ત્રાવની ચૂંધી.

* પરસેવાની, પરસેવાની ગંધની ચંૂધી.* બગલની ગંધની તથા ત્યાં થતા પરસેવાની ચૂંધી.

* ઓરલ, એનલ સેકસની ચૂંધી

* જનનાંગોની આસપાસ દેખાતા વાળની ચૂંધી.

* મળદ્વારને સ્પર્શ થઈ જાય તેની ચૂંધી.

* શિશ્ન અથવા યો નિને થતા સિધા સ્પર્શ ની ચૂંધી જનનાંગોને ગંદા ગણનાર સ્ત્રી પુરષો આવી વરણાગી થી પીડાય છે.

* સ્તનસ્પર્શ, સ્તનમર્દનની ચ્રં઼ધી, ઘણી સ્ત્રીઓ સ્તન સ્પર્શ થવાથી અકળાઈ જાય છે.

* સેકસ દરમિયાન અજ વાળુુ, ફુલલાઈટ હોય તો તે ની ચૂંધી, કેટલાકને ઈવન ડીમલાઈટનીય ચૂંઘી હોય છે. સામે છેડે અંધારાની ચંૂધી વાળાયે હોય છે.

* પથારી બેડશીટની ચોખ્ખાઈની ચૂંઘી કેટલાકને બેડશીટ ચૂંથાઇ જશે તો એવી ભય સહિતની ચૂંઘી હોય છે. કેટલાકને અન્યોએ વાપરેલી બેડશીટની ચૂંઘી હોય છે કેટલાકને ચાદર સ્રાવોથી ગંદી થઇ જાય તેની વરણાગી હોય છે. ઓશિકાનો પીલોકવરની રજાઇની ચૂંઘીઓ પણ સામાન્ય છે.

* જગ્યાની ચૂંઘી, ફલાણી તરફ માથું જ હોવુ જોઇએ, બારીની નજીક ન જ સુવાય, ઉપર પંખો જોઇએ જ, એરકન્ડીશન્ડ ઓન કર્યા વગર સેકસ ન જ ભોગવાય, આવા પ્રકારની યે પારાવાર વરણાગીઓ લોકો ઘરાવે છે. * ખંજવાળ, છીંક, ઉઘરસ, શરદી, વાછૂટ, માથાના વાળ ઉતરવા, અસ્વચ્છ અંડરગારમેન્ટ પહેરવા જેવા પાર્ટનરના વ્યહવારો પ્રત્યે પણ જબરદસ્ત ચૂંઘીાો દાખવનારા સ્ત્રી પુરુષો મોજુદ છે. * આસનોની ચૂંઘી, મને ઊપર રહેવાનુ તો ન જ ફાવે આ રીતે તે વળી સંબંધ થાય? આવુ ઘણા બેડરુમમા વારંવાર બોલાય છે . * સમયની ચૂંધી, ઘણાને સુતા પહેલા સેકસ ન જ ફાવે, તો કેટલાકને મળસ્કે ઉઠીને સેકસ કરવામાં. ત્રાસ લાગે. ઘણાને પાર્ટનરની બપોરે કે સાંજે સેકસની માંગણી અજુગતી લાગે છે.

* બાળકોની હાજરીની ચૂંધી. ઘણાને ઘસઘસાટ ઉઘતા બાળકોની હાજરીમાં સેકસ કરવાનુ અણગમતુ લાગે છે. કેટલાકને તો વળી બાજુના રુમમાં સુતેલા વડીલોની ય વરણાગી હોય છે.

* સ્નાન અમુકને એવી ચૂંધી હોય છે કે સ્નાન કર્યા બાદ જ પ્રેમ થાય. તો અમુકને વળી એવું હોય છે કે સંભોગ બાદ સ્નાન કરવું જ પડે. કેટલાકને સાથે સ્નાન કરવાની ચૂંધી હોય છે.

* ફોરપ્લે તથા આફટરપ્લેની પણ ચૂંધીઓ હોય છે. અમુક સ્ત્રી પુરુષો આ બે મહત્વની પ્રક્રિયાર્થી ઊબાઈ જતાં જોવા મળે છે. * નિરોધની, ટુ-ડેની, નિરોધ પહેરવા-કાઢવા-ફેંકવા કે ડીઝપોઝ કરવાની ય ચૂંધીઓ નોંધાઈ છે.

* આ જ રીતે ડેન્ચર, ચશ્મા, કોન્ટેકટ લેન્સ, સ્ટોકીંગ્ઝ, સ્વીમશ્યુટ, દાઢી-મૂંછ, લાંબા નખ, બોડી ડીઓડરન્ટ, પરફયુમ-પાવડર, લીપ્સ્ટીક, હેરબેન્ડ, જવેલરી વગેરે સમાગમ ટાણે રાખવા કે ન રાખવા તેની પણ અનેકવિધ ચૂંધીઓ ધરાવતાં સ્ત્રી પુરુષો જોવા મળે છે.

* સમાગમ ટાણે આવતા ફોનકોલ, મોબાઈલ, બહાર થતાં અવાજ, ચાલુ ટેલીવીઝન સેટ વગેરેની ય ચૂંધીવાળા લોકો ઓછા નથી.

* કેટલાકને બેડરૂમ સિવાય નવે સ્થળે સેકસ કરવાની વરણાગી હોય છે.

* ઈરોટિક મસાજ, પ્રેમાલાપ, ન્યૂડીટી (નગ્નતા)નીય કેટલાકને ચૂંધી હોય છે. ઈરોટિક વસ્ત્રો પહેરવાની ય ચૂંધી કેટલાક ધરાવે છે.

* ચંૂધીઓ ટૂંકમાં અગણિત હોય છે. ઓબ્સેસીવ વ્યકિતત્વ ધરાવનારાઓને વધુ વરણાગીઓ હોય છે. વરણાગીઓ ખૂબ નાની હોય તો સહ્ય પણ હોય છે. પણ રીજીડ, દૂર ન કરી શકાય એવી વરણાગીઓ સેકસ લાઈફ બગાડે છે. કામ ચૂંધી ધરાવનાર વ્યકિતના પાર્ટનરે ધીરજ રાખવી, સમજાવટથી કામ લેવું. કેટલીક ચૂંધીઓ જેન્યુઈન પણ હોય છે. ચૂંધીઓ , ભય , ફોબિયા , શરમ , સંસ્કાર વગેરેને અલગ ઓળખવા જરૂરી છે. અને છેલ્લે ચૂંધીઓ છોડી શકાય એવી ચીજ છે.

 

Zazi.com © 2009 . All right reserved