આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ઝાઝી એટલે, પેલી કહેવત યાદ છે ને ,”ઝાઝી કિડિઓ સાંપને તાણે...”
ઝાઝી કેમ? : 1997-98 માં નિજાનંદ માટે શરુ કરેલી વેબસાઈટ ઝાઝી.કોમ અમારા માટે તો ઘરના એક સભ્યથી પણ વધારે છે. યાયાવર - કવિતા માસીક થી શરુ કરેલા આ પ્રવાસમાં આજે બીજા ઘણા નવા વિભાગ જોડી ઝાઝી.કોમ નેટ જગતમાં પોતાનો યથા યોગ્ય ફાળો આપી ધન્ય અનુભવે છે.
...ચિરાગ ઝા "ઝાઝી"......માનસી ઝા...
આપનું આગમન અમને ગમે છે,
આવતા રહેજો ,
મળતા રહેજો,
તમારો સાથ અમને ગમે છે.
અમને ગમે છે નીતનવા પ્રદેશો,
અને તમારા જેવા મિત્રો,
સમયનો સાથ છે,
સંગાથ અમને ગમે છે.
ચિરાગ ઝા અને માનસી ઝા ના જય જય ગરવી ગુજરાત
-
મુનિ દેવેન્દ્રZazi.com © 2009 . All right reserved |
Comments
Kyarek lagte hati vahele sawar na -
suryakiran she.
Aje lage sami saanj ni suryakiran/
ઘણુંબધુ જાણવાનું મળ્યું.
મુલાકત બદલ આભાર.
ઝાઝી
Namaste
Apni Varta Katibaddh Khub j gami eno bijo bhag chhe? to Kyare malse?
Ane Aranya rudan pan kya ane kyare malse?
krupa kari ne janavo
Aranya Roodan is not yet started, it's more I created as a base for Kattibadhdha. I will work on it only after 2011. Katinadhdha part two will come before 2014 election.
Thank you for yor comments, PDF file and novel both are free so if you like feel free to forward.
Regards,
Chirag