વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 19 મહેમાનો ઓનલાઈન

રમુજ

અમૃતસર સ્ટેશને સો સરદારજીઓ એક ટે્રન નીચે કચડાઈ ગયા અને એક જ સરદારજી બચી ગયા. એક પત્રકાર એ બનાવનું રિપોર્ટિંગ કરવા તેની પાસે ગયા:

તેણે પૂછયું : અકસ્માત કઈ રીતે બન્યો?

સરદારજીએ જવાબ આપ્યો : ઓહ જી પૂછો મત! સબ કુછ સહી થા સબલોગ પ્લેટફાર્મ પર ખડે ગડ્ડી કી વેઈટ કર રહે થે. અચાનક એનાઉન્સમેન્ટ હુઆ કી શતાબ્દી એક્ષપ્રેસ પ્લેટફાર્મ નંબર દો પર આ રહી હૈ. જૈસે હી સબને સુનાકી ગડ્ડી પ્લેટફાર્મ પર આ રહી હૈ, સબલોગ અપની જાન બચાનેકે લિયે પટરી પર કૂદ ગયે ઔર તભી ઉસી પટરી પર ગાડી આ ગઈ.

પત્રકાર : ઓહ! તમે બચી ગયા! આપ પટરી પર કુદયા હોત તો.....

સરદારજી : ઓહ નહીં જી મૈં તો સ્યુસાઈડ કરના ચાહતા થા ઈસલિયે કૂદા નહીં થા જી?


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 
 

ઘર રોજબરોજ
રોજબરોજ
અઠવાડિક ભવિષ્ય પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 146
બેકારશ્રેષ્ઠ 
રોજબરોજ - ભવિષ્ય
આના લેખક છે Astroworld   
રવિવાર, 16 જાન્યુઆરી 2011 07:15


2011-01-16 23:56:34

a

b

c

d

e

f

g

h

i

j

k

l
Notesy

2011-01-15 23:56:34

m

n

o

p

q

r

s

t

u

v

w

x
Notesy

 
અજમાવીજુવો ભાગ - 2 પી.ડી.એફ. છાપો ઇ-મેલ
રોજબરોજ - અજમાવીજુવો
આના લેખક છે Chirag Jha "zazi"   
શનીવાર, 27 માર્ચ 2010 23:31

અજમાવીજુવો

 • શેકેલા ગરમ ગરમ ચણા ખાવાથી શરદીમાં ફેર પડે છે.

 • કૂકરની અંદરનો ભાગને કાળો પડતો અટકાવવા તેના ઉપયોગ વખતે તેમાં લીંબુનો કટકો નાંખવો.

 • એક કાચના ઞ્લાસમાં બીજો કાચનો ઞ્લાસ ફસાઇ જાય તો તેને ફ્રિજમાં મૂકી દો. થોડીવાર રહી બહાર કાઢી છૂટો પાડશો તો સરળતાથી છૂટો પડી જશે.

 • તાંબા અથવા પિત્ત્તળના વાસણ સાબુના પાણીથી ધોતા પહેલા લીંબુ પર મીઠું ભભરાવી તેનાથી ઘસી નાખો. અને સ્વીચ્છ પાણીથી ધોઇ લૂછીને કોરુ કરો.

 • નવા વાસણ ઉપરના સ્ટીકર કાઢવા માટે નેલપોલીસ રિમુવર લગાડો.

 • ઓટોમેટીક હાથ ઘડીયાળને ફ્રિજમાં ઉપર મૂકવાથી તે બંધ પડતી નથી.

 • કપડાં પર બોલપેન કે ઇન્કના ડાઘ પડે તો તે પેલિયમ જેલી ઘસવાથી નીકળી જશે.

 • કપડા પર ચ્યુઇંગમ ચોંટી જાય તો પેટ્રોલિયમજેલી ઘસવાથી નીકળી જશે.

 • ખીર કે દૂધપાક ઉકાળતી વખતે તેમાં એક સિકકો નાંખી દેવાથી અથવા ઉંધી રકાબી મૂકી દેવાથી ખીર વાંસણમાં ચોંટશે નહી.

 • પનીર તળવાને બદલે તેને ઉકળતા પાણીમાં નાંખો પનીર પોચું રહેશે અને તૂટશે નહીં.

 
અજમાવીજુવો ભાગ - 1 પી.ડી.એફ. છાપો ઇ-મેલ
રોજબરોજ - અજમાવીજુવો
આના લેખક છે Chirag Jha "zazi"   
શનીવાર, 27 માર્ચ 2010 23:17

અજમાવીજુવો

 • પાપડને શેકતા પહેલા બે બાજુ તેલ લગાડીેને પછી શેકીએ તો તળેલા પાપડ જવો સ્વીાદ આવે છે.

 • રોટલીનો લોટ વધેલો હોય તો તેને પ્લાસ્ીટીકની બેગમાં મૂકી ફિ/જમાં રાખી મૂકવાથી આથો પણ નહીં આવે અને કઠણ પણ નહીં થાય.

 • ભાજીને કાગળમાં વીટાળીને ફિ/જમાં રાખવાથી તે વધુ સમય સુધી તાજી રહે છે.

 • બટાકાને જલ્દી નાંખવા હોય તો પાણીમાં થોડી હળદર અને તેલ નાંખવુ.

 • ચોમાસામાં મીઠાની બરણીમાં થોડા શેકેલા ચણા અથવા સોપારી રાખવાથી મીઠુ કોરુ રહેશે.

 • કેમેરો વારંવાર ન વપરાતો હોય તો દર મહિને કબાટમાંથી બહાર કાઢવો અને દસબાર વખત કિલક કરવું અને કેમેરામાંથી સેલ કાઢી નાંખવા.

 • જો વાસણમાં ડુંગળી, લસણની વાસ બેસી ગઇ હોય તો તેમાં પંદરવીસ મિનિટ ગરમ પાણીમાં મીઠું નાંખી તેમાં રહેવા દેવુ. પછી સાબુથી સાફ કરી નાંખવુ.

 • સોયમાં કાટ લાગી ગયો હોય તો તેને સાબુમાં ખોસી રાખવી તેનાથી કાટ સાબુમાં ઉતરી જશે.

 • જુના પુસ્તીકોમાં જીવાત પડતી અટકાવવા માટે એ ખાનામાં નીચે થોડુ તમાકુ ભભરાવીને પછી પુસ્તીકો મૂકો.

 • થર્મોસની દુર્ગંધ દૂર કરવા વિનેગર અને લીંબુ પાણીમાં નાંખીને એ પાણીથી થર્મોસ ધોવું.

 
હવામાન પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 4
બેકારશ્રેષ્ઠ 
રોજબરોજ - હવામાન
આના લેખક છે Chirag Jha "zazi"   
શનીવાર, 27 માર્ચ 2010 22:38

અમદાવાદ મુંબઈ ચેન્નાઈ
The WeatherPixie The WeatherPixie The WeatherPixie
Ahmedabad Mumbai Chennai
-::-
સાનફ્રનસીસ્કો ડલાસ ન્યુયોકૅ
The WeatherPixie The WeatherPixie The WeatherPixie
San Francisco Dallas New York
-::-
લંડન મેલબોનૅ ટોક્યો
The WeatherPixie The WeatherPixie The WeatherPixie
London Melbourne Tokyo
-::-
રાજકોટ ભુજ દિલ્હી
The WeatherPixie The WeatherPixie The WeatherPixie
Rajkot Bhuj Delhi
-::-

 
ચોઘડિયા પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 37
બેકારશ્રેષ્ઠ 
રોજબરોજ - પંચાગ
આના લેખક છે Chirag Jha "zazi"   
શનીવાર, 27 માર્ચ 2010 22:27

ચોઘડીઆ

 


Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries