વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 30 મહેમાનો ઓનલાઈન

રમુજ

મિત્ર : હું તારે ઘેર સાંજે જમવા આવવાનો છું. તેની તારી પત્નીને ખબર છે ને?

િમત્ર : હા હા ખબર છે. એને માટે તો સવારે અમારી વચ્ચે એક કલાક ઝઘડો ચાલ્યો હતો.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 
 

ઘર ચિંતન શ્રી સદાશિવ આશિવૉદ એટલે?
આશિવૉદ એટલે? પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
ચિંતન - સદાશિવ
આના લેખક છે શ્રી સદાશિવ   
ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2010 04:19
Shareઆશિવૉદનો અથૅ થાય છે આશાવાન થાઓ, એમ કહેવું, તે આશીવૉદ. જીવનમાં મહત્વકાંક્ષા રુપી મહાન આશાઓને કેન્દ્ર બનાવીને જીવનનું ઘડતર કરો. મુખ્યત્વે લોકો વ્યકિતગત જીવનને કેન્દ્ર બનાવીને જ અનેક પ્રકારના સુખ સગવડ માટે પ્રયાસ કરે છે. આવા તુચ્છ પ્રયાસોને મહત્વકાંક્ષા કહી શકાય નહીં. જે કાંઈ પ્રયાસ કરવામાં આવે તેતો વ્યક્તિને જ કેન્દ્ર કરીને થઈ શકે છે. પરંતુ આકાક્ષાઓ ફ્ક્ત વ્યક્તિને કેન્દ્ર બનાવીને કરી શકાય નહીં. તમારી આશા અને આકાંક્ષાઓ જેમ જેમ વિશાળ થશે તેમ તેમ તમારાં જીવનની મહત્તા તમે સમજી શકશો. અને આનંદની માત્રા પણ વધવા માંડશે. માટે મહત્વાકાંક્ષી થાઓ તેવી માં ભગવતી પાસે પ્રાથૅના કરું છું.

Share
 
Zazi.com © 2009 . All right reserved