વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 54 મહેમાનો ઓનલાઈન

રમુજ

એક ડોશી સિનેમા હૉલ માં કોલ્ડ ડ્રિંક ની બોટલ લઈ ને બેઠી હતી ........ થોડી થોડી વારે બોટલ માંથી પીતી હતી .
બાજુમાં બેઠેલા સરદારજી ને દાજ ચડી કે આ શું ડોશી વારે વારે ઘૂટડા માર્યા કરે છે એટલે તેમણે માજી નીબોટલ ઉપાડી ને એક જાટકે પી ગયા ને બોલ્યા " માજી આમ થમ્બ્સ-અપ પીવાય "
તો માજી કહે  કે ભાઈ હું કઈ cold drink પીતી નહોતી પણ પાન ખાધું છે એટલે પિચકારી બોટલ માં મારતી હતી.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 
 

ઘર ચિંતન ધમૅવિચાર
ધમૅવિચાર


ગાયત્રી ચાલીસા પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 10
બેકારશ્રેષ્ઠ 
ચિંતન - ધમૅવિચાર
આના લેખક છે માનસી ઝા   
રવિવાર, 11 એપ્રીલ 2010 00:47


દોહા

હ્રીં, શ્રીં, કલીં, મેધા, પ્રભા જીવન જયોતિ પ્રચંડ !

શાન્તિ, કાન્તિ, જાગૃતિ, પ્રગતિ, રચના શકિત અખંડ !!

જગત જનની, મંગલ કરની, ગાયત્રી સુખધામ !

પ્રણવો, સાવિત્રી, સ્વધા, સ્વાહા, પૂરન કામ !!

ભૂર્ભુવઃ સ્વઃ ૐ યુત જનની
ગાયત્રી નિત કલિમલ દહની

અક્ષર ચૌવીસ પરમ પુનિતા
ઈનમેં બસેં શાસ્ત્રશ્રુતિ ગીતા

શાશ્ર્વત સતો ગુણી સતરુપા
સત્ય સનાતન સુધા અનુપા

હંસારુઢ સિતમ્બર ધારી
સ્વર્ણ કાન્તિ શુચિ ગગન બિહારી

પુસ્તક, પુષ્પ, કમંડલુ માલા
શુભ્ર વર્ણ તનુ નયન વિશાલા

ધ્યાન ધરત પુલકિત હિય હોઈ
સુખ ઉપજત દુખ દુરમતિ ખોઈ

કામધેનુ, તુમ સુર તરુ છાયા
નિરાકાર કી અદભૂત માયા

તુમ્હારી શરણ ગહૈ જો કોઈ
તરે સકલ સંકટ સોં સોઈ

સરસ્વતી, લક્ષમી, તુમ કાલી
દિપૈ તુમ્હારી જયોત નિરાલી

તુમ્હારી મહિમા પાર ન પાવૈ
જો શારદ શત મુખ ગુન ગાવૈ

ચાર વેદ કી માતુ પુનિતા
તુમ બ્રાણી ગૌરી સીતા

મહામંત્ર જિતને જગ માંહી
કોઊ ગાયત્રી સમ નાહી

સુમિરત હિય મેં જ્ઞાન પ્રકાસૈ
આલસ પાપ અવિધ્યા નાસૈ

સૃષ્ટિ બીજ જગ જનની ભવાની
કાલ રાત્રિ વરદા કલ્યાણી

બ્રા, વિષ્ણુ, રુદ્ર, સુર જેતે
તુમ સોં પાવેં સુરતા તેતે

તુમ ભકતન કી ભકત તુમ્હારે
જનનીહિં પુત્ર પ્રાણ તે પ્યારે

મહિમા અપરંપાર તુમ્હારી
જય જય જય ત્રિપદા ભયહારી

પૂરિત સકલ જ્ઞાન વિજ્ઞાના
તુમ સમ અધિક ન જગમે આના

તુમહિં જાનિ કછુ રહે ન શેષા
તુમહિં પાય કછુ રહૈ ન કલેશા

જાનત તુમહિં તુમહિં હૈ જાઈ
પારસ પરસિ કુધાતુ સુહાઈ

તુમ્હરિ શકિત દિપૈ સબ ઠાઈ
માતા તુમ સબ ઠૌર સમાઈ

ગ્રહ નક્ષત્ર બ્રાંડ ઘનેરે
સબ ગતિવાન તુમ્હારે પ્રરે

સકલ સૃષ્ટિ કી પ્રાણ વિધાતા
પાલક પોષક નાશક ત્રાતા

માતેશ્ર્વરી દયા વ્રત ધારી
તુમ સન તરે પાતકી ભારી

જાપર કૃપા તુમ્હારી હોઈ
તાપર કૃપા કરે સબ કોઈ

મંદ બુદ્ધિ તે બુદ્ધિ બલ પાવેં
રોગી રોગ રહિત હો જાવે

દરિદ્ર મિટૈ કટૈ સબ પીરા
નાસૈ દુઃખ હરે ભવ ભીરા

ગૃહ કલેશ ચિત ચિન્તા ભારી
નાસૈ ગાયત્રી ભય હારી

સંતતિ હીન સુસંતતિ પાવેં
સુખ સંપત્તિ યુત મોદ મનાવેં

ભૂત પિશાચ સબૈ ભય ખાવેં
યમ કે દૂત નિકટ નહિ આવેં

જો સધવા સુમિરે ચિત લાઈ
અક્ષત સુહાગ સદા સુખદાયી

ઘર વર સુખ પ્રદ લહૈ કુમારી
વિધવા રહે સત્ય વ્રત ધારી

જયતિ જયતિ જગદંબ ભવાની
તુમ સમ ઔર દયાલુ ન દાની

જો સદગુરુ સોં દીક્ષા પાવેં
સો સાધન કો સફલ બનાવે

સુમિરન કરે સુરુચિ બડભાગી
લહૈ મનોરથ ગૃહિ વિરાગી

અષ્ટ સિદ્ધિ નવ નિધિ કી દાતા
સબ સમર્થ ગાયત્રી માતા

ૠષિ મુનિ જતી તપસ્વી જોગી
આરત, અર્થી, ચિન્તિન ભોગી

જો જો શરણ તુમ્હારી આવેં
સો સો મન વાંછિત ફલ પાવેં

બલ બુદ્ધિ વિધ્યા શીલ સ્વભાઊ
ધન વૈભવ યશ તેજ ઉછાઊ

સકલ બઢે ઉપજે સુખ નાના
જો યહ પાઠ કરૈ ધરિ ધ્યાના

યહ ચાલીસા ભકિતયુત, પાઠ કરે જો કોય
તાપર કૃપા પ્રસન્નતા ગાયત્રી કી હોય

ૐ ભૂભુર્વઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત

 
હનુમાન ચાલીસા પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 17
બેકારશ્રેષ્ઠ 
ચિંતન - ધમૅવિચાર
આના લેખક છે માનસી ઝા   
રવિવાર, 11 એપ્રીલ 2010 00:46શ્રી ગુરુચરણ સરોજ રજ. નિજ મન મુકુર સુધારિ,
બરનઉં રઘુવર બિમલ જસુ. જો દાયક ફલ ચાર.

બુધ્ધિ હિન તનુ જાનિ કે, સૂમિરૌ, પવન કુમાર
બલ, બુધ્ધિ, વિધ્યાદેહુ મોહિહરહુકલેસવિકાર

જય હનુમાન જ્ઞાન ગુન સાગર,
જય કપીસ તિહંુ લોક ઉજાગર.

રામદૂત અતુલિત બલ ધામા,
અંજનિ પુત્ર પવનસુખ નામા.

મહાબીર બિક્રમ બજરંગી,
કુમતિ નિવાર સુમતિ કે સંગી.

કંચન બરન બિરાજ સુબેસા,
કાનલ કુંડલ કુંચિત કેસા.

હાથ વ્રજા ઔર ધ્વજા બિરાજૈ,
કાંધે મુંજ જનેઉં સાજે.

શંકર સુવન કેસરી નંદન,
તેજ પ્રતાપ મહા જગ વંદન.

વિધ્યાવાન ગુની અતિ ચાતુર,
રામ કાજ કરિબે કો આતુર.

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા,
રામ લખન સીતા મન બસિયા.

સુક્ષમ રુપ ધરિ સિયહિં દિખાવા,
બિકટ રુપ ધરી લંક જરાવા.

ભીમરુપ ધરિ અસુર સંહરિ,
રામચંન્દ્ર કે કાજ સંવરિ.

લાય સજીવન લખન જિયાયે,
શ્રી રઘુવીર હરષિ ઉર લાયે.

રઘુપતિ કીન્હીં બહુત બડાઈ,
તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ.

સહસ્ત્ર બદન તુમ્હરો જસ ગાવૈ,
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ.

સનકાદિક બ્રાદિ મુનીસા,
નારદ સારદ સહિત અહીંસા.

જમ કુબેર દિગપાલ જહાં તે,
કવિ કોવિદ કહિ સકે કહાં તે.


તુમ ઉપકાર સુગ્રીવહી કીન્હાં,
રામ મિલાય રાજપદ દીન્હાં.

તુમ્હરો મંત્ર બિભીષન માના,
લંકેશ્ર્વર ભયે સબ જાના.

જાુગ સહસ્ત્ર જોજન પર ભોનુ,
લીલ્યો તાહિ મધુર ફલ જાનુ.

પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં,
જલધિલાંધી ગયે અચરજ નાહીં.

દુર્ગમ કાજ જગત કે જેતે,
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે.

રામ દુઆરે તુમ રખવારે,
હોત ન આજ્ઞા બિનુ પૈસારે.

સબ સુખ લહૈ તુમ્હારી સરના,
તુમ રક્ષક કાહુ કો રડના.

આપન તેજ સમ્હારૌ આપે,
તીનો લોક હાંક તે કાંપે.

ભુત પિસાચ નિકટ નહિં આવૈ,
મહા બીર જબ નામ સુનાવૈ.

નાસે રોગ હરે સબ પીરા,
જપત નિરંતર હનુમંત બિરા.

સંકટ સે હનુમાન છુડાવૈ,
મન કર્મ વચન ધ્યાન જો લાવૈ.

સબ પર કામ તપસ્વી રાજા,
તિન કે કાજ સકલ તુમ સાજા.

ઔર મનોરથ જો કોઈ લાવે,
સોઈ અમિત જીવન ફલ પાવે.

ચારો જાુગ પરતાપ તુમ્હારા,
હૈ પ્રસિધ્ધ જગત ઉર્જિયારા.

સાધુ સંત કે તુમ રખવારે,
અસુર નિકંદન રામ દુલારે.

અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા,
અસ બર દીન જાનકી માતા.

રામ રસાયન તુમ્હરે પાસા,
સદા રહો રઘુપતિ કે દાસા.

તુમ્હરે ભજન રામકો પાવે,
જનમ જનમ કે દુઃખ બિસરાવૈ.

અન્ત કાલ રઘુબર પુર જાઈ,
જહાં જન્મ હરી ભકત કહાઈ.

ઔર દેવતા ચિત ન ધરઈ,
હનુમંત સેઈ સર્વ સુખ કરઈ.

સંકટ કટે મિટૈ સબ પીરા,
જો સુમરિ હનુમંત બલવીરા.

જૈ, જૈ, જૈ, હનુમાન ગોસાઈ,
કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ.

જો સતબાર પાઠ કર કોઈ,
છુટહિ બન્દિ મહા સુખ હોઈ.

જો યહ પઢૌ હનુમાન ચાલીસા,
હોય સિધ્ધિ સાખી ગૌરીસા.

તુલસીદાસ સદા હરિ ચેરા,
કીજે નાથ હદય મહં ડેરા.

પવન તનય સંકટ હરણ મંગલ મૂરત રુપ
રામલખનસીતા સહિત હદયબસહુ સુરભૂપ

 
શ્રી વિશ્ર્વંભરી સ્તવન પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 4
બેકારશ્રેષ્ઠ 
ચિંતન - ધમૅવિચાર
આના લેખક છે માનસી ઝા   
રવિવાર, 11 એપ્રીલ 2010 00:45વિશ્ર્વંભરી અખિલ વિશ્ર્વ તણી જનતા,
વિધ્યાધરી વદનમાં વસજો વિધાતા.
દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો,
મામ પાહિ આંે ભગવતી ભવદુઃખ કાપો........ ટેક

ભૂલો પડી ભવરણે ભટકું ભવાની,
સૂઝે નહીં લગીર કોઈ દિશા જવાની,
ભાસે ભયંકર વળી મનના ઉતાપો.... મામ

આ રંકને ઉતરવા નથી કોઈ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી હાથ તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો.... મામ

મા ! કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું,
કોને કહું કઠણ યોગ તણો બળાપો.... મામ

હું ક્રોધ કામ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો.... મામ

ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
ના મંત્ર કે સ્તુુતિ કથા કદી કાંઈ કીધું,
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો.... મામ

રે! રે! ભવાની બહુ ભૂલ થઈ જ મારી,
આ જીંદગી થઈ મને અતિશે અકારી,
દોષો પ્રજાળી સઘળા તવ છાપ છાપો.... મામ

ખાલી ન કોઈ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રાંડ માં અણુ અણુ મહીં વાસ તારો,
શકિત ન માપ ગણવા અગણિત માપો.... મામ

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડયાંધકાર કરી દૂર સુબુદ્ધિ પાપો.... મામ

શિખે સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે,
વાધે વિશેષ વળી અંબા તણા પ્રતાપો.... મામ

શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,
રાત્રિ દિને ભગવતી તુજને ભજુ છું,
સદભકત સેવક તણા પરિતાપ ચાપો.... મામ

અંતર વિશે અધિક ઊર્મિ થતાં ભવાની,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાની,
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
હે માત! ‘કેશવ’ કહે તવ ભકિત આપો.... મામ

 

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 3 કુલ- 7
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries