વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 21 મહેમાનો ઓનલાઈન

રમુજ

સન 2025નું એક દશ્ય :

ભિખારી : ‘ભગવાનના નામ પર કંઈક આપો…’

માણસ : ‘લે, મારી એમ.બી.એ.ની ડિગ્રી લઈ જા…’

ભિખારી : ‘અબે જા જા, તારે જોઈએ તો મારી સી.એ.ની ડિગ્રી લઈ જા ને !’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર આરોગ્યગ્રામ
આરોગ્યગ્રામ
કયારેક પુરુષોને સેકસ કરતાં હસ્તમૈથુન વધારે રોમાંચક લાગે છે કારણ કે પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 99
બેકારશ્રેષ્ઠ 
આરોગ્યગ્રામ - મનોવિજ્ઞાન
આના લેખક છે ડો. મુકુલ ચોકસી   
શુક્રવાર, 02 એપ્રીલ 2010 04:09

કેટલીક સ્ત્રીઓના યોનિમાર્ગ વારંવારની ડીલીવરી બાદ શ્લથ, શીથીલ, ઢીલાશપૂર્ણ, લૂઝ અને પકડરહિતતા થઈ જતાં હોય છે. આથી શિશ્ન ઉપર જોઈએ તેટલી ઘર્ષણયુકત પકડ નથી આવી શકતી આથી સમાગમની મૂવમેન્ટસ દરમિયાન તેઓને અપેક્ષિત આનંદ નથી મળી શકતો. અલબત્ત ડીલીવરી વગર પણ ઉંમર યા પ્રાકૃતિક કારણોસર આ ઢીલાશ આવી શકે છે. આ પુરુષને હસ્તમૈથુન વધુ આનંદપ્રદ લાગી શકે છે.

અણઆવડત સીમ્પલ લેક ઓફ નોલેજ, આસનો અનેક પ્રકારના હોય છે. સ્ત્રીના પગ પહોળા હોય તો શિશ્ન-યોનિનો સંપર્ક પ્રવાહ બની શકતો નથી. આથી આવા ભીંસનો ધારણ કરનાર યુગલને કામાનંદ ઓછો મળી શકે છે. ક્રિસલેગ્ઝ, પશ્વપ્રવેશ જેવા આસનો વિષે ન જાણનાર પુરુષો હસ્તમૈથુનમાં સરી પડી શકે છે.

હસ્તમૈથુનમાં હાથ ( યા અન્ય પદાર્થો ) ઉપર વ્યકિતનો પોતાનો કાબૂ હોય છે. તેને ઝડપ, દબાણ, ઘર્ષણ, સ્થિતિ વગેરે પુરુષથી પોતાથી સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકાય છે. આથી અપેક્ષિત આનંદ મળે છે. આમ હસ્તમૈથુન દરમિયાનના મીકેનીકલ - ફીમીકલ ફેકટર્સ વધારે વેરબલ હોય છે.

 
જો કોઈ સ્ત્રીને પ્રથમવાર સમાગમ કરતા પહેલા વધુ પડતી બીક લાગતી હોય તો તેણે આટલું કરવું પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1458
બેકારશ્રેષ્ઠ 
આરોગ્યગ્રામ - મનોવિજ્ઞાન
આના લેખક છે ડો. મુકુલ ચોકસી   
શુક્રવાર, 02 એપ્રીલ 2010 04:07

સામાન્ય રીતે આ બાબત નવપરિણિત યુવતીને લાગુ પડે છે, પણ કેટલાક કિસ્સામાં વિવાહિત યુવતીની જીવનમાં પણ આ પ્રશ્ન આવી ચડે છે.

આછી પાતળી બીક તો દરેક છોકરીને હોય છે. જેને દૂર કરવા કોઈ વિશેષ પગલા લેવાની જરૂર નથી. જો એ બીક એટલી બધી હોય કે લગ્નબાદના મહીનાઓ સુધી પતિપત્ની એકબીજાથી નજીક ન આવી શકે તો આવી બીકનો ઇલાજ કરવો રહ્યો.

અતિશય ગભરૂ સ્ત્રીએ સીધો સેકસનો સામનો ન કરવો. પતિ સાથે ચર્ચા કર્યા બાદ તેની મદદ લેવી. અને શરૂઆત આછા, પ્રણય હળવી નિકટતા, વાતચીત વગેરેમાં કલાકો વિતાવવાથી કરવી.

તેઓએ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું. પહેલું અઠવાડિયું જનનાંગોનો સીધો સ્પર્શ ટાળવો. ત્યારબાદ એને વસ્ત્રારૂઢ અવસ્થામાં સ્પર્શવા. ત્યારબાદ જ તેનો સીધો અંગુલીસ્પર્શ કરવો.

 
સેકસ - લાઈફમાં શરમાળ પાર્ટનર મળે ત્યારે પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 42
બેકારશ્રેષ્ઠ 
આરોગ્યગ્રામ - મનોવિજ્ઞાન
આના લેખક છે ડો. મુકુલ ચોકસી   
શુક્રવાર, 02 એપ્રીલ 2010 04:03

સેકસ લાઈફમાં શરૂ શરૂમાં પાર્ટનર શરમાય તેને કાયમી શરમ-સંકોચ ન સમજશો. ઘણી છોકરીઓ થોડા મહીનાના જાતીય સંસર્ગ બાદ નિઃસંકોચ થઈ જાય છે.

છોકરાઓ પણ કયારેક શરમાળ હોઈ શકે છે.

શરમાળ પણાનું યોગ્ય નિદાન ચોકસાઈપૂર્વક જ કરજો. કેમકે ઘણીવાર પાર્ટનરને શરમના બહાના હેઠળ ભય, ડિપ્રેશન, છુપો રોષ, ઘૃણા, તિરસ્કાર, અણસમજ, અણ આવડત, ભ્રમ અથવા અણગમો હોય છે. જેના ઉપાયો અલગ છે.

 
જાતીય સમાગમ દરમિયાન કેટલીક ન કરવા જેવી બાબતો પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 48
બેકારશ્રેષ્ઠ 
આરોગ્યગ્રામ - મનોવિજ્ઞાન
આના લેખક છે ડો. મુકુલ ચોકસી   
શુક્રવાર, 02 એપ્રીલ 2010 03:59

કામ સમાગમ દરમિયાન શું શું કરવું તે અંગે ઘણું કહેવાયું છે, પણ શું શું ન કરવું તે અંગે ભાગ્યે જ કોઈએ કઈ કહ્યું છે. સમાગમ યા પ્રેમક્રિડા દરમિયાન આટલી બાબતો અવશ્ય નહીં કરવી.

નેગેટીવ ઈમોશન્સ ન દર્શાવો. જેવા કે ક્રોધ, રોષ, તિરસ્કાર, ઘૃણા, નફરત, આક્રોશ, શંકા એનાથી પાર્ટનરના કામાવેગ શુષ્ક થઈ જાય છે.

પાર્ટનરને ન ગમતી બાબતોનો ઉલ્લેખ ન કરો. જેમકે કેટલીક સ્ત્રીઓને ફોરપ્લે વખતે જ ઘરેલુ બાબતોના ખુલાસા માગવાની ટેવ હોય છે. મારા ભાઈને ત્યાં કેમ ન આવ્યા? કે ફલાણી સાડી કેમ ન અપાવી? - તેની અણગમતી ચર્ચા અમુક સ્ત્રીઓ ફોરપ્લે દરમિયાન જ ઊપાડતી હોય છે. અલબત્ત આનું કારણ પતિદેવો બાકીના સમયે તેમની વાત સાંભળતા જ નથી હોતાં, તે હોય છે.

 
પોલી ગેમી તથા મોનો ગેમી વિશે પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 4
બેકારશ્રેષ્ઠ 
આરોગ્યગ્રામ - મનોવિજ્ઞાન
આના લેખક છે ડો. મુકુલ ચોકસી   
શુક્રવાર, 02 એપ્રીલ 2010 03:54

‘મોનોગેમી’ તથા ‘પોલીગેમી’ (એકગામીત્વ તથા બહુગામીત્વ) એ સદીઓથી ચર્ચાતી આવતી અને તેમ છતાંય બહુ ન સમજી શકાયેલી જાતીય રીતભાતો છે.

જો કોઈ વ્યકિત એક જ વ્યકિત પ્રત્યે કામાભિમુખ થઈ શકે અને એક જ વ્યકિત સાથે શરીર સંબંધ બાંધે તો તેને ‘મોનોગેમસ’ કહેવાય છે. આથી ઊલટું એકથી વધુ પ્રત્યે કામાભિમુખ થનારને તથા અનેક સાથે કામ સંબંધ રાખનારને ‘પોલીગેમસ’ કહેવાય છે.

પુરુષો સામાન્ય રીતે પોલીગેમસ હોય છે. અને સ્ત્રીઓ સામાન્ય રીતે મોનોગેમસ હોય છે. પરંતુ આ નિયમ નથી. અનેક મોનોગેમસ પુરુષો તથા કેટલીક પોલીગેમસ સ્ત્રીઓ સંસારમાં અચૂક જોવા મળશે.

મોનોગેમી તથા પોલીગેમી એ ટેન્ડન્સી છે, મનોવલણ છે. કેવળ વર્તણૂક નથી. આથી શકય છે કે આંતરિક રીતે તીવ્ર બહુગામી લાગણીઓ ધરાવનાર પુરુષ વર્તનમાં તદન મોનોગેમસ હોય.

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 4 કુલ- 6
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries