વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 53 મહેમાનો ઓનલાઈન

રમુજ

છોકરી : ‘છોકરો કેવો છે ?’

પંડિત : ‘ફિલ્મના હીરો જેવો છે.’

છોકરી : ‘અચ્છા ! કઈ ફિલ્મના હીરો જેવો ?’

પંડિત : ‘પિપલી-લાઈવ !’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 




 

ઘર આરોગ્યગ્રામ આયુર્વેદ સંધિવા .પરેજી .
સંધિવા .પરેજી . પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
આરોગ્યગ્રામ - આયુર્વેદ
આના લેખક છે ડો. હરીશ ઠકકર,ડો. તૃપ્તી ઠકકર   
સોમવાર, 29 માર્ચ 2010 00:20
Share

પરંતુ આયુર્વેદમાં દવા કરતા પરેજીનું મહત્ત્વ વધારે છે.ગાઉટનાં દર્દીઓએ જૂના જવ, લાલ ચોખા, ભાજી,પરવળ,દૂધી,ફણસી જેટલા વધારે લઇ શકાય તેટલા લાભ કરેછે. બે મહિના સુધી કાચી ફણસીનો રસ દરરોજ એકસોપચાસ એમ.એલ. લેતાં રહેવાથી ગાઉટમાં લાભ થાય છે. કારણકે ફણસીમાં વિટામિન એ,બી, બીર વિટામિન સી અને નાયાસીન તેમજ આયર્ન હોય છે.વળી તેનાથી કેલરી વધતી નથી.

તેની સામે ગાઉટ નાં દર્દીઓને જે જે બાબતો હિતકારી નથી તેમાં દિવસની ઊંઘ,તડકામાંફરવું, અત્યાધિક મૈથુન,ખાટા,ખારા,તીખા,તળરલાપદાર્થો,ગરમાગરમ ઘી,તેલયુકત મીઠાઇ,ફરસાણ,દહીં,શ્રીખંડ,મઠો વગેરેના સમાવેશ થાય છે. આ બધી બાબતો ને ગાઉટનાં દર્દીએ દૂરથી જ ભગાવવી જોઇએ.

Share
 
Zazi.com © 2009 . All right reserved