આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
અમૃતસર સ્ટેશને સો સરદારજીઓ એક ટે્રન નીચે કચડાઈ ગયા અને એક જ સરદારજી બચી ગયા. એક પત્રકાર એ બનાવનું રિપોર્ટિંગ કરવા તેની પાસે ગયા:
તેણે પૂછયું : અકસ્માત કઈ રીતે બન્યો?
સરદારજીએ જવાબ આપ્યો : ઓહ જી પૂછો મત! સબ કુછ સહી થા સબલોગ પ્લેટફાર્મ પર ખડે ગડ્ડી કી વેઈટ કર રહે થે. અચાનક એનાઉન્સમેન્ટ હુઆ કી શતાબ્દી એક્ષપ્રેસ પ્લેટફાર્મ નંબર દો પર આ રહી હૈ. જૈસે હી સબને સુનાકી ગડ્ડી પ્લેટફાર્મ પર આ રહી હૈ, સબલોગ અપની જાન બચાનેકે લિયે પટરી પર કૂદ ગયે ઔર તભી ઉસી પટરી પર ગાડી આ ગઈ.
પત્રકાર : ઓહ! તમે બચી ગયા! આપ પટરી પર કુદયા હોત તો.....
સરદારજી : ઓહ નહીં જી મૈં તો સ્યુસાઈડ કરના ચાહતા થા ઈસલિયે કૂદા નહીં થા જી?
ઝાઝી એટલે |
![]() |
![]() |
![]() |
આના લેખક છે ચિરાગ ઝા |
સોમવાર, 22 માર્ચ 2010 02:59 |
Share ઝાઝી એટલે, પેલી કહેવત યાદ છે ને ,”ઝાઝી કિડિઓ સાંપને તાણે...” |
છેલ્લે સંપાદન શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2010 04:03 ના થયુ |
Zazi.com © 2009 . All right reserved |
Comments
Kyarek lagte hati vahele sawar na -
suryakiran she.
Aje lage sami saanj ni suryakiran/
ઘણુંબધુ જાણવાનું મળ્યું.
મુલાકત બદલ આભાર.
ઝાઝી
Namaste
Apni Varta Katibaddh Khub j gami eno bijo bhag chhe? to Kyare malse?
Ane Aranya rudan pan kya ane kyare malse?
krupa kari ne janavo
Aranya Roodan is not yet started, it's more I created as a base for Kattibadhdha. I will work on it only after 2011. Katinadhdha part two will come before 2014 election.
Thank you for yor comments, PDF file and novel both are free so if you like feel free to forward.
Regards,
Chirag